ગીતશાસ્ત્ર 58:5 - પવિત્ર બાઇબલ C.L.5 તે મદારીની મહુવરનો સાદ સાંભળતો નથી, કે ચાલાક ગારૂડીનો મંત્ર પણ કાને પડવા દેતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કે જે ઘણી જ હોશિયારીથી મહુવર વગાડનાર ગારુડીનો પણ સાદ સાંભળતો નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો પણ અવાજ સાંભળતો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે, છતાંય તેનો સાદ સંભળાતો નથી. Faic an caibideil |