ગીતશાસ્ત્ર 57:8 - પવિત્ર બાઇબલ C.L.8 હે મારા પ્રાણ, જાગ! મારી વીણા અને તાનપૂરા તમે પણ જાગો! હું જાતે પ્રભાતને જગાડીશ! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 રે, મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો, હું તો પ્રભાતમાં વહેલો જાગીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ8 હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ, હું પ્રભાતમાં વહેલો જાગીશ, ને હું પરોઢને આવકાર આપીશ. Faic an caibideil |