ગીતશાસ્ત્ર 55:9 - પવિત્ર બાઇબલ C.L.9 હે પ્રભુ, મારા શત્રુઓની જીભોની મસલતો નિષ્ફળ બનાવો; કારણ કે, હું નગરમાં હિંસા તથા હુલ્લડ જોઉં છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે પ્રભુ, તેઓની જીભોમાં ફૂટ પાડીને તેઓનો નાશ કરો; કેમ કે મેં નગરમાં બલાત્કાર તથા ઝઘડા થતા જોયા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો, મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે. Faic an caibideil |