ગીતશાસ્ત્ર 55:16 - પવિત્ર બાઇબલ C.L.16 પરંતુ હું તો ઈશ્વરને પોકાર કરું છું અને એ પ્રભુ જ મને ઉગારશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હું તો ઈશ્વરને પોકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હું તો ઈશ્વરને પોકાર કરીશ અને યહોવાહ મારો બચાવ કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 હું તો દેવને પોકાર કરીશ, તેથી યહોવા મારું તારણ કરશે. Faic an caibideil |