ગીતશાસ્ત્ર 50:9 - પવિત્ર બાઇબલ C.L.9 મારે તમારી કોઢમાંથી સાંઢ અથવા તમારા વાડામાંથી બકરો જોઈતો નથી; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હું તારી કોડમાંથી ગોધો, અને તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ9 હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં. Faic an caibideil |