ગીતશાસ્ત્ર 41:3 - પવિત્ર બાઇબલ C.L.3 માંદગીના બિછાના પર પ્રભુ તેમનો આધાર થશે; માંદગીની પથારીને બદલે પ્રભુ તેમને આરોગ્ય બક્ષશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે; તેની માંદગીમાં આખી પથારી તમે બિછાવો છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે, અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે. Faic an caibideil |