ગીતશાસ્ત્ર 39:7 - પવિત્ર બાઇબલ C.L.7 હે પ્રભુ, હું શાની આશા રાખી શકું? મારી આશા તો તમારા પર જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે, પ્રભુ, હું શાની વાટ જોઉં? મારી આશા તમારા પર છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? તમે જ મારી આશા છો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 હે પ્રભુ, મારે શું આશા હોય? તમે જ મારી આશા છો. Faic an caibideil |