ગીતશાસ્ત્ર 39:3 - પવિત્ર બાઇબલ C.L.3 મારી ભીતરમાં મારું હૃદય ઉદ્વેગથી ધૂંધવાઈ ઊઠયું, જેમ વધુ વિચાર્યું તેમ તે આગની જેમ સળગી ઊઠયું; ત્યારે હું મારી જીભે બોલી ઊઠયો: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મારું હ્રદય મારામાં તપી ગયું; મારા વિચારોનો અગ્નિ સળગી ઊઠયો. તેથી હું મારી જીભે બોલ્યો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મારું હૃદય મારામાં તપી ગયું; જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો. પછી અંતે હું બોલ્યો કે, Faic an caibideilપવિત્ર બાઈબલ3 મારા હૃદયમાં આગ ભભૂકતી હતી, અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો; અને અંતે હું મારી જીભે બોલ્યો કે, Faic an caibideil |