ગીતશાસ્ત્ર 22:4 - પવિત્ર બાઇબલ C.L.4 અમારા પૂર્વજોએ તમારા પર જ ભરોસો મૂક્યો હતો. તેમણે તમારા પર આધાર રાખ્યો અને તમે તેમને ઉગાર્યા પણ ખરા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તમારા પર અમારા પિતૃઓએ ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો, અને તમે તેઓને છોડાવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો. અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા. Faic an caibideil |