ગીતશાસ્ત્ર 2:3 - પવિત્ર બાઇબલ C.L.3 તેઓ કહે છે, “ચાલો, આપણે તેમની જંજીરોને તોડી નાખીએ, તેમની ધૂંસરીનાં બંધન ફગાવી દઈએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 “તેઓનાં બંધન આપણે તોડી પાડીએ, એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ, ગુલામીમાંથી મુકત થઇ જઇએ.” Faic an caibideil |