ગીતશાસ્ત્ર 18:12 - પવિત્ર બાઇબલ C.L.12 તેમની આગળના તેજમાંથી કરા તથા સળગતા અંગાર, ગાઢાં વાદળોને ભેદીને નીકળી પડયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢાં વાદળ જતાં રહ્યાં, કરાં તથા અગ્નિના અંગારા [પડ્યા]. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ12 એકાએક તેમના ઉજ્જવળ ધડાકા સાથે વીજળી ચમકી. પરિણામે ત્યાં કરાં વરસવાં લાગ્યા અને આગના તણખાં ઝર્યા. Faic an caibideil |