Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 144:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઊંચા સ્થાનોમાંથી તમારો હાથ લંબાવી મને ઉઠાવી લો; ઊંડા પાણીમાંથી અને પારકાઓના હાથમાંથી મને મુક્ત કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ઉપરથી તમારા હાથ લંબાવો; મારો છુટકારો કરો; ઊંડા પાણીમાંથી, પારકાઓના હાથમાંથી, મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો, મને બહાર ખેચી કાઢો, અને વિદેશીઓથી મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 144:7
15 Iomraidhean Croise  

પ્રભુએ હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે મને ઊંડા પાણીમાંથી ખેંચી કાઢયો.


સર્વ પરદેશીઓ સાથેના સંબંધથી હવે તેઓ અલગ થઈ ગયા હતા. તેઓ ઊભા થયા અને તેમનાં તથા તેમના પૂર્વજોનાં પાપની કબૂલાત કરવા લાગ્યા.


ત્યારે પાણીનાં પૂર અમને ઘસડી ગયાં હોત અને વેગીલો જલપ્રવાહ અમારી ઉપર ફરી વળ્યો હોત.


મને ક્રૂર તલવારથી બચાવો, પરદેશીઓના હાથમાંથી ને મુક્ત કરો; તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણાં હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે.


પ્રભુએ ઊંચા સ્થાનોમાંથી હાથ લંબાવીને મને પકડી લીધો. ઊંડાં પાણીમાંથી મને ઉપર ખેંચી લીધો.


મારા શત્રુઓ મારે માટે અતિશય શક્તિશાળી હતા; તેથી પ્રભુએ મને એ બળવાન અને મારો તિરસ્કાર કરનાર શત્રુઓથી બચાવ્યો.


મારે વિષે સાંભળતાં જ તેઓ મને આધીન થઈ જાય છે; પરદેશીઓ મારી સમક્ષ આવી ધૂંટણો ટેકવે છે.


અહંકારીઓ મારા પર હુમલો કરે છે, ક્રૂર માણસો મારો જીવ લેવા મથે છે, તેમને ઈશ્વરની કશી દરકાર નથી. (સેલાહ)


યહૂદિયાના લોકોએ ઈશ્વરને તેમણે આપેલા વચનનાં ભંગ કરીને યરુશાલેમ તથા સમગ્ર દેશમાં ભયંકર ક્મ કર્યું છે. પ્રભુના પ્રિય મંદિરને તેમણે ભ્રષ્ટ કર્યું છે. વિધર્મી દેવોની પૂજા કરનાર સ્ત્રીઓ સાથે પુરુષોએ લગ્ન કર્યાં છે.


તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.


દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan