ગીતશાસ્ત્ર 142:2 - પવિત્ર બાઇબલ C.L.2 હું તેમની સમક્ષ મારી હૈયાવરાળ ઠાલવું છું. હું તેમને મારી વેદના જણાવું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હું તેમની સમક્ષ મારા [હૈયાનું] દુ:ખ ઠાલવું છું; હું તેમની આગળ મારું સંકટ પ્રગટ કરું છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું. Faic an caibideil |