ગીતશાસ્ત્ર 139:15 - પવિત્ર બાઇબલ C.L.15 જ્યારે હું ગુપ્તમાં ઘડાતો હતો અને માના ગર્ભાશયમાં જટિલ રીતે ગોઠવાતો હતો ત્યારે ય મારા શરીરનું માળખું તમારાથી છૂપું ન હતું! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જ્યારે મને અદશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તમને અજાણ્યું ન હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને મારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું. Faic an caibideil |