ગીતશાસ્ત્ર 135:20 - પવિત્ર બાઇબલ C.L.20 હે લેવી કુળના લોકો, પ્રભુને ધન્ય કહો! હે પ્રભુના સર્વ ભક્તો, પ્રભુને ધન્ય કહો! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 લેવીપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; યહોવાના ભક્તો, તમે યહોવાને સ્તુત્ય માનો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો, જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો! Faic an caibideil |