ગીતશાસ્ત્ર 132:7 - પવિત્ર બાઇબલ C.L.7 અમે કહ્યું, “ચાલો, ઈશ્વરના નિવાસસ્થાનમાં જઈએ અને તેમના પાયાસન સમક્ષ તેમની ભક્તિ કરીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આપણે પ્રભુના મંદિરમાં જઈએ; તેમના પાયાસનની આગળ તેમને ભજીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ; ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ. Faic an caibideil |