ગીતશાસ્ત્ર 128:5 - પવિત્ર બાઇબલ C.L.5 પ્રભુ પોતાના નિવાસ સિયોનમાંથી તને આશિષ આપો. તું તારા આયુષ્યના સર્વ દિવસો દરમ્યાન યરુશાલેમની આબાદી જોવા પામશે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે; તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું કલ્યાણ જોશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો. Faic an caibideil |