Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 124:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુને ધન્ય હો! તેમણે અમને અમારા શત્રુઓના દાંતના શિકાર થવા દીધા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવાને ધન્ય હો કે જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા, અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 124:6
7 Iomraidhean Croise  

મને ગબડાવી દેવા તેમણે ભારે ધક્કા માર્યા; પરંતુ પ્રભુએ મને સહાય કરી.


તો હવે પ્રભુની ઉપસ્થિતિથી દૂર એટલે વિધર્મીઓના દેશમાં મારું ખૂન ન થાઓ. કારણ, પર્વતોમાં તેતર જેવાં પક્ષીઓનો શિકાર કરનારની માફક ઇઝરાયલનો રાજા મારા જેવા એક ચાંચડને પકડવા માગે છે.”


Lean sinn:

Sanasan


Sanasan