ગીતશાસ્ત્ર 119:89 - પવિત્ર બાઇબલ C.L.89 હે પ્રભુ, તમારો સંદેશ સર્વકાલીન છે; તે આકાશમાં અચળ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદા સ્થિર છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201989 હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે. Faic an caibideil |