Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તમારા આદેશો મારો આનંદ છે; તેઓ મારા સલાહકારો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 વળી તમારાં સાક્ષ્યોથી મને હર્ષ થાય છે. તેમ જ તેઓ મારા મંત્રીઓ પણ છે. દાલેથ

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે. દાલેથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 હું તમારા નિયમોને માનું છું. અને હા, તેઓ મારા સલાહકારો પણ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:24
16 Iomraidhean Croise  

મેં તમારા નિયમમાં આનંદ માણ્યો ન હોત, તો હું સતાવણીમાં જ મૃત્યુ પામ્યો હોત.


ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.


તમારાં ફરમાનોથી હું પ્રસન્‍ન થાઉં છું; હું તમારા શિક્ષણને વીસરીશ નહિ.


એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહિ. તું દિવસરાત તેનું અયયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ એટલે તું સમૃદ્ધ અને સફળ થશે.


વળી, તેમનાથી તમારા આ ભક્તને ચેતવણી મળે છે, તેમનું પાલન અતિ લાભદાયી છે.


કીમતી ખજાનો પ્રાપ્ત કરનાર માણસની જેમ, હું તમારા વચનથી હર્ષ પામું છું.


જો કે સંકટ અને વેદનાથી હું વ્યથિત છું, છતાં તમારી આજ્ઞાઓમાં આનંદ પામું છું,


હું જીવતો રહું તે માટે મારા પર તમારી દયા દર્શાવો; કારણ, તમારા નિયમમાં જ હું આનંદ માણું છું.


મેં ઉત્તર આપ્યો, “હું કોને કહું? મારી ચેતવણી કોણ સાંભળશે? તેમના સુન્‍નતરહિત કાન ઉઘાડા નથી અને તેઓ સાંભળવા માંગતા નથી. પ્રભુનો સંદેશ તેમને માટે ઘૃણાસ્પદ છે અને તે તેમને પસંદ નથી.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


ત્યારે શું તે સર્વસમર્થમાં આનંદ માણશે અને ઈશ્વર પ્રત્યે પ્રાર્થના સર્વદા જારી રાખશે?


Lean sinn:

Sanasan


Sanasan