Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:146 - પવિત્ર બાઇબલ C.L.

146 હું તમને પોકારું છું, મને ઉગારો; એટલે, હું તમારા આદેશો પાળીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

146 મેં તમને વિનંતી કરી છે; મને બચાવો; એટલે હું તમારાં સાક્ષ્યો પાળીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

146 મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે; એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:146
7 Iomraidhean Croise  

માણસોના જુલમથી મને ઉગારો; જેથી હું તમારા આદેશો પાળી શકું.


ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે.


હું તમારો જ છું, મને ઉગારો; મેં તમારા આદેશો અનુસરવાનો યત્ન કર્યો છે.


તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે; કારણ, તે પોતાના લોકોને તેમનાં પાપમાંથી બચાવશે.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


Lean sinn:

Sanasan


Sanasan