Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:107 - પવિત્ર બાઇબલ C.L.

107 મારા પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે; માટે હે પ્રભુ, તમારા આપેલા વચન પ્રમાણે મને જીવંત રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

107 હું દુ:ખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવા, તમારા વચન પ્રમાણે મને જીવાડો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

107 હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું; તમારા વચનો પ્રમાણે મને જિવાડ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:107
6 Iomraidhean Croise  

હું મૃત્યુને આરે આવી પડયો છું; તમારાં કથન પ્રમાણે મને જીવંત રાખો.


તમારા અવિચળ પ્રેમને લીધે મારા જીવનનું રક્ષણ કરો; જેથી હું તમારા મુખનાં સાક્ષ્યવચનો પાળી શકું.


તમારા નામને ખાતર મને જીવંત રાખો; તમારી ઉદ્ધારક શક્તિથી મારા પ્રાણને સંકટમાંથી બહાર કાઢો.


નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે.


હે પ્રભુ, ક્રોધે ભરાઈને મને ધમકી આપશો નહિ, તમારા રોષમાં મને સજા કરશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan