Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:100 - પવિત્ર બાઇબલ C.L.

100 હું તમારા આદેશો પાળું છું. તેથી વૃદ્ધો કરતાં હું વિશેષ સમજુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું, કેમ કે મેં તમારાં શાસનો પાળ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:100
11 Iomraidhean Croise  

વયોવૃદ્ધ માણસો પાસે જ્ઞાન હોય છે, પરંતુ ઈશ્વર પાસે જ્ઞાન અને સામર્થ્ય બન્‍ને છે. પરિપકવ માણસો પાસે સમજ હોય છે, પણ ઈશ્વર પાસે સમજ ઉપરાંત સત્તા પણ છે.


ઈશ્વરે માણસોને કહ્યું, ‘પ્રભુનો આદરપૂર્વક ભય રાખવો એ જ સાચું જ્ઞાન છે, દુષ્ટતાથી વિમુખ થવું તે જ સાચી સમજ છે.”


પેલા ત્રણ પુરુષો એલીહૂથી વયમાં મોટા હોવાથી તેઓ બોલતા હતા ત્યાં સુધી તેણે રાહ જોઈ.


પ્રભુનો આદરયુક્ત ડર રાખવો એ જ જ્ઞાનનો આરંભ છે; તે પ્રમાણે વર્તનારને ઉત્તમ સમજ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની સ્તુતિ સર્વકાળ ટકશે.


તમારું નિયમશાસ્ત્ર મને સમજાવો એટલે હું તેનું પાલન કરીશ, મારા સંપૂર્ણ દયથી હું તેને અનુસરીશ.


જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળે છે તેને એક શાણો માણસ, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ.


શું તમારામાં કોઈ જ્ઞાની અને સમજુ છે? તો ઉત્તમ જીવનથી, નમ્રતાથી અને જ્ઞાનથી કરેલાં પેતાનાં સારાં કાર્યો દ્વારા તેણે તે પુરવાર કરવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan