Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 118:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઇઝરાયલના લોકો તમે આમ કહો; “તેમનો પ્રેમ, સર્વકાલીન છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઇઝરાયલ, તું એમ જ કહેજે, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી, “તેમની કૃપા સદાય રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 118:2
7 Iomraidhean Croise  

હે પ્રભુ, તમે સર્જેલા સર્વ જીવો તમારો આભાર માને છે; તમારા સંતો તમને ધન્ય કહે છે.


જેઓ આ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવે છે, તેમની સાથે અને ઈશ્વરના સર્વ લોકની સાથે કૃપા તથા શાંતિ રહો!


તેથી, ઈસુ દ્વારા આપણે ઈશ્વરને આપણા બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ હંમેશાં કરીએ. આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે.


Lean sinn:

Sanasan


Sanasan