ગીતશાસ્ત્ર 115:18 - પવિત્ર બાઇબલ C.L.18 પરંતુ અમે જીવંત જનો તો હમણાંથી સર્વકાળ સુધી યાહની સ્તુતિ કરીશું. યાહની સ્તુતિ કરો: હાલ્લેલુયાહ! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ અમે આજથી તે સર્વકાળ માટે યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પણ અમે આજથી સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ થાઓ! Faic an caibideil |