ગીતશાસ્ત્ર 108:7 - પવિત્ર બાઇબલ C.L.7 ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાંથી વચન આપે છે: “હું વિજયના આનંદ સાથે શખેમ પ્રદેશના ભાગ પાડીશ, અને સુક્કોથના ખીણપ્રદેશને મારા લોકોમાં વહેંચી આપીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમને વહેંચીશ, અને સુક્કોથનું નીચાણ વહેંચી આપીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ; હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા, “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ. હું આ ભૂમિ વહેંચીશ, અને તેમને શખેમ તથા સુકકોથની ખીણ આપીશ. Faic an caibideil |