ગીતશાસ્ત્ર 104:25 - પવિત્ર બાઇબલ C.L.25 સમુદ્ર કેટલો પ્રચંડ અને વિશાળ છે! તેમાં અસંખ્ય જળચરો અને નાનાંમોટા જીવો વસે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 જુઓ, આ મોટો તથા વિશાળ સમુદ્ર! તેમાં અગણિત જીવજંતુઓ તથા નાનાંમોટાં જાનવરો છે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ તથા જાનવરો તેની અંદર છે! Faic an caibideil |