ગીતશાસ્ત્ર 103:5 - પવિત્ર બાઇબલ C.L.5 તે તને જીવનભર ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારું યૌવન તાજું થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે; જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે. Faic an caibideil |