ગીતશાસ્ત્ર 101:1 - પવિત્ર બાઇબલ C.L.1 તમારી વફાદારી અને તમારા પ્રેમ અને ઇન્સાફ વિષે હું ગીત ગાઈશ; હે પ્રભુ, હું તમારાં ગુણગાનનું રટણ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવા, હું તમારી જ સ્તુતિ કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ1 હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ. હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ. Faic an caibideil |