નીતિવચનો 9:3 - પવિત્ર બાઇબલ C.L.3 તે પોતાની દાસીઓને મોકલીને નગરના ઊંચા સ્થાનેથી જાહેર કરે છે: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પોતાની દાસીઓને મોકલીને, નગરની સહુથી ઊંચી જગા પરથી તે હાંક મારે છે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે: Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે, Faic an caibideil |