નીતિવચનો 8:4 - પવિત્ર બાઇબલ C.L.4 “હે લોકો, હું તમને સૌને ઉદ્દેશીને કહું છું; હું સમસ્ત માનવજાતને પોકાર પાડું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 “હે માણસો, હું તમને હાંક મારીને કહું છું; મારું બોલવું મનુષ્યોને માટે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું; હું પ્રત્યેક માણસને સાદ પાડું છું. Faic an caibideil |