નીતિવચનો 8:32 - પવિત્ર બાઇબલ C.L.32 હવે પુત્રો, મારી વાત સાંભળો, મારી આજ્ઞાઓ પાળનાર ધન્યવાદને પાત્ર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 હવે, દીકરાઓ, મારું સાંભળો; કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે. Faic an caibideilપવિત્ર બાઈબલ32 “માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માર્ગે ચાલે છે તેઓ સુખ પામે છે. Faic an caibideil |