નીતિવચનો 7:25 - પવિત્ર બાઇબલ C.L.25 એવી સ્ત્રીને મળવાનો વિચાર સરખો કરીશ નહિ, અને તેના ઘરના માર્ગ તરફ ફરક્તો પણ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તારું હ્રદય તેના માર્ગો તરફ વળવા ન દે, તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તારું હૃદય તેણીના રસ્તે વળે નહિ. તેના રસ્તાઓમાં રખડતો નહિ. Faic an caibideil |