નીતિવચનો 6:31 - પવિત્ર બાઇબલ C.L.31 જ્યારે તે પકડાઈ જાય ત્યારે તેણે સાતગણું ભરપાઈ કરવું પડે છે. અરે, પોતાના ઘરમાંનું સર્વસ્વ આપી દેવું પડે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 પણ જો તે પકડાય, તો તેને સાતગણું પાછું ભરી આપવું પડશે; તેને પોતાના ઘરની બધી સંપત્તિ આપી દેવી પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 પણ જો તે પકડાય છે તો તેણે તેનું સાતગણું આપવું પડે છે. એનો અર્થ એવો થાય કે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે તો પણ. Faic an caibideil |