નીતિવચનો 6:21 - પવિત્ર બાઇબલ C.L.21 તેમની આજ્ઞાઓ અને શિક્ષણને સદા તારા હૃદયમાં સાચવી રાખ, અને તેમને તારે ગળે પહેરી રાખ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેમને સદા તારા અંત:કરણમાં સંઘરી રાખ, તેમને તારે ગળે બાંધ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ. Faic an caibideilપવિત્ર બાઈબલ21 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે. Faic an caibideil |