નીતિવચનો 5:7 - પવિત્ર બાઇબલ C.L.7 તેથી મારા પુત્ર, મારી વાત યાનપૂર્વક સાંભળ, અને મારી સૂચનાઓ કદી વીસરીશ નહીં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે, દીકરાઓ, મારું સાંભળો; અને મારા મુખના શબ્દોથી દૂર ન જાઓ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હવે મારા દીકરાઓ, મારી વાત સાંભળો; અને મારા મુખના શબ્દોથી દૂર જશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેથી મારા પુત્રો, મારી વાત સાંભળો, અને હું જે કહું છું તેનાથી દૂર થઇશ નહિ. Faic an caibideil |