નીતિવચનો 5:19 - પવિત્ર બાઇબલ C.L.19 તારી પરિણીતા તને હરણી જેવી રૂપાળી અને મૃગલી જેવી નમણી લાગો; તેનાં સ્તનોથી તું સદા સંતોષ પામ, અને તેના પ્રેમમાં તું હંમેશા મસ્ત રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પ્રેમાળ હરણી તથા મનોહર મૃગલી [જેવી તે તને લાગો] , સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ; અને તેના જ પ્રેમમાં તું હંમેશાં ગરકાવ રહે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે. તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે; હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 જે હરણી જેવી સુંદર અને પર્વતીય મૃગલી જેવી જાજરમાન નારી છે તેના સ્તનોથી તું સદા સંતોષ પામ અને તેના પ્રેમમાં જ તું નિરંતર મગ્ન રહે. Faic an caibideil |