Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 5:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો તારે કોઈ કામનાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું, અને નદીઓનું પાણી રસ્તામાં [વહેવડાવી દેવું] ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 5:16
13 Iomraidhean Croise  

તેમણે રિબકાને આશિષ આપતાં કહ્યું, “અમારી બહેન, તું કરોડો વંશજોની માતા થજે અને તારા વંશજો દુશ્મનોનાં નગરો કબજે કરજો.”


બાળકો તો પ્રભુ તરફથી મળેલો વારસો છે; સંતાનો તો તેમના તરફથી મળેલું પ્રતિદાન છે.


તારા ઘરની અંદર તારી પત્ની ફળવંત દ્રાક્ષવેલા સમાન થશે. જેમ ઓલિવવૃક્ષ પર ઘણાં ફળ થાય છે, તેમ ભોજન સમયે તારી આસપાસ તારા ઘણાં સંતાન હશે.


“મહામંડળીમાં ઈશ્વરને ધન્ય કહો, ઇઝરાયલના સંમેલનમાં પ્રભુની સ્તુતિ કરો.


દાંપત્યસંબંધમાં તારી પત્નીને વફાદાર રહે, અને તેને જ તારા પ્રણયનું પાત્ર બનાવ.


તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો નહિ, પણ તારી પોતાની પત્નીનાં બાળકો જ મોટાં થઈને તને સહાયરૂપ થશે.


તારી પોતાની જ પત્ની સાથે સુખ ભોગવ, અને તારી યુવાનવયે જેને પરણ્યો તે તારી પત્ની સાથે આનંદ માણ.


“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલો ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે.”


હે મારી પ્રિયા, મારી નવોઢા, તું તો પ્રતિબંધિત વાડી, અંગત વાટિકા અને ખાનગી ઝરા જેવી છે.


ફૂવારા વાડીને ભીંજવે છે. વહેતા ઝરણાનાં જળ, લબાનોન પર્વત પરથી ધસી આવતાં નાળાં વાડીને સીંચે છે.


પ્રભુએ પોતાના લોકને સૂકા રણપ્રદેશમાં થઈને દોર્યા ત્યારે પણ તેઓ તરસ્યા રહ્યા નહિ. કારણ, તેમણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું, એટલે ખડકમાંથી પાણી ખળખળ વહી નીકળ્યું.


તેથી ઇઝરાયલના વંશજો સહીસલામતીમાં રહે છે; જેની ભૂમિ પર આકાશનું ઝાકળ પડે છે એવા ધાન્ય અને દ્રાક્ષાસવની ભરપૂરીવાળા દેશમાં તેઓ વસે છે.


તેને ત્રીસ પુત્રો અને ત્રીસ પુત્રીઓ હતાં. તેણે પોતાની પુત્રીઓનાં લગ્ન અન્ય ગોત્રોમાં કરાવ્યાં અને પોતાના પુત્રો માટે પત્નીઓ પણ અન્ય ગોત્રોમાંથી લાવ્યો. ઈબ્સાન ઇઝરાયલમાં સાત વર્ષ ન્યાયાધીશ રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan