નીતિવચનો 3:19 - પવિત્ર બાઇબલ C.L.19 પ્રભુએ જ્ઞાન વડે પૃથ્વી રચી હતી, અને સમજ વડે આકાશને સ્થાપન કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી; તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યાં, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 યહોવાએ પૃથ્વીને જ્ઞાનથી અને આકાશને સમજશકિતથી ભરીને સ્થાપન કર્યા છે. Faic an caibideil |