નીતિવચનો 27:6 - પવિત્ર બાઇબલ C.L.6 મિત્રે કરેલા ઘા ભલા માટે હોય છે, પણ શત્રુનાં તો ચુંબનોય દગાબાજ હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મિત્રના [કરેલા] ઘા પ્રામાણિક છે; પણ શત્રુનાં ચુંબન પુષ્કળ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે. Faic an caibideil |