નીતિવચનો 26:20 - પવિત્ર બાઇબલ C.L.20 જેમ બળતણના અભાવે અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ કાન ભંભેરનારને અભાવે ઝઘડા શમી જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે; અને કાન ભંભેરનાર ન હોય ત્યાં કજિયા સમી જાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઇ જાય છે; અને કુથલી ખોર ન હોય ત્યાં કજિયા સમી જાય છે. Faic an caibideil |