નીતિવચનો 22:27 - પવિત્ર બાઇબલ C.L.27 જો તું તે દેવું ચૂકવી ન શકે, તો તેઓ તારી પથારી પણ ઉઠાવી જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 [કેમ કે] જો તારી પાસે દેવું વાળી આપવાને માટે કંઈ ન હોય, તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે લઈ જાય? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય? Faic an caibideilપવિત્ર બાઈબલ27 જો તારી પાસે દેવું ચૂકવવા માટે કઇં પણ નહિ હોય તો તારી તળેથી તે તારી પથારી લઇ જશે. Faic an caibideil |