નીતિવચનો 22:19 - પવિત્ર બાઇબલ C.L.19 પ્રભુમાં તારો ભરોસો ટકી રહે માટે આ જ્ઞાનવાતો હું તને, હા, તને જ શીખવું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તારી શ્રદ્ધા યહોવા પર રહે માટે આજે મેં તને, હા, તને, તે જણાવ્યાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 હું તને આજે આ બધું એટલા માટે કહું છું કે યહોવા ઉપર તારો વિશ્વાસ બેસે. Faic an caibideil |