નીતિવચનો 20:10 - પવિત્ર બાઇબલ C.L.10 ખોટાં વજનિયાં અને ખોટાં માપિયાં વાપરનારને પ્રભુ ધિક્કારે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વજનિયા વજનિયામાં ફેર છે, અને માપ માપમાંયે ફેર છે, એ બન્નેથી યહોવા સરખા કંટાળે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જેઓ જુદાં જુદાં વજનિયાં અને માપિયાં રાખે છે, યહોવાહ તે બન્નેને ધિક્કારે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 આપવા-લેવાનાં જુદાં કાટલાં અને જુદાં માપ એ બન્નેથી યહોવા કંટાળે છે. Faic an caibideil |