Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 18:20 - પવિત્ર બાઇબલ C.L.

20 માણસ પોતાની વાણી પ્રમાણે પેટ ભરશે, અને હોઠની ઊપજથી સંતોષ પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે; અને તેના હોઠોની ઊપજથી તે ધરાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે, તેના હોઠોની ઊપજથી તે ધરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 18:20
7 Iomraidhean Croise  

યોગ્ય વાણીથી માણસ સારાં વાનાં પ્રાપ્ત કરે છે, પણ કપટી લોકો હિંસાખોરીના ભૂખ્યા હોય છે.


કુટિલ જનને તેનાં દુરાચરણનાં ફળ ભોગવવાં પડશે, પણ સદાચારીને તેનાં સત્કર્મોનું ફળ મળશે.


દુભાયેલા ભાઈને મનાવવો તે કિલ્લેબંધ નગરને જીતવા કરતાં મુશ્કેલ છે. તેની સાથેનો કજિયો કિલ્લાના મજબૂત દરવાજા જેવો છે.


જો તું તેમને મનમાં રાખીશ, અને યથાસમધ્યે તું તેમનો ઉલ્લેખ કરી શકીશ તો એ તને આનંદ આપશે.


તને શિક્ષણ પ્રાપ્ત કરવા મોકલનારને તું સાચો ઉત્તર આપી શકે માટે તને સાચું અને સારું શું છે એ શીખવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan