નીતિવચનો 18:18 - પવિત્ર બાઇબલ C.L.18 જ્યારે બે સબળ પક્ષકારો વચ્ચે હિસ્સો વહેંચવામાં ઝઘડો થાય છે, ત્યારે ચિઠ્ઠી નાખીને ઝઘડાનો નિકાલ કરી શકાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ચિઠ્ઠી [નાખવાથી] તકરાર સમી જાય છે, અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે. Faic an caibideil |