નીતિવચનો 17:7 - પવિત્ર બાઇબલ C.L.7 મૂર્ખના મુખમાંથી ઉમદા વાણીની અપેક્ષા રાખી શકાય નહિ, અને મહાનુભાવોના મુખમાં જૂઠ શોભતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી; તેમ સરદારોને જૂઠા હોઠો વિશેષ અઘટિત છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 મૂર્ખના મુખમાં ઉમદા વાણી શોભતી નથી, તો પછી મહાપુરુષના મુખમાં જૂઠી વાણી કેવી રીતે શોભે? Faic an caibideil |