નીતિવચનો 17:20 - પવિત્ર બાઇબલ C.L.20 કુટિલ માણસ આબાદ થશે નહિ, અને વાંકુ બોલનાર આફત વહોરી લે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 વિપરીત મનવાળા માણસનું હિત થતું નથી; અને આડી જીભવાળો હાનિમાં આવી પડે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 કુટિલ હૃદયના માણસનું કદી ભલું થતું જ નથી, વાંકાબોલો માણસ વિપત્તિમાં પડે છે. Faic an caibideil |