નીતિવચનો 16:31 - પવિત્ર બાઇબલ C.L.31 માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 માથે પળિયાં એ મહિમાનો મુગટ છે. તે નેકીના માર્ગમાં માલૂમ પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 સફેદ વાળ એે ગૌરવનો તાજ છે; સત્યને માર્ગે ચાલનારને એ મળે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 માથે પળિયાં એે ગૌરવનો તાજ છે; સત્યને માર્ગે ચાલનારને એ મળે છે. Faic an caibideil |