નીતિવચનો 14:23 - પવિત્ર બાઇબલ C.L.23 સખત પરિશ્રમથી લાભ થાય છે, પણ ખાલી વાતો ગરીબીમાં ધકેલી દે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે; પણ હોઠોની વાત માત્ર દરિદ્રતા લાવનારી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 જ્યાં મહેનત ત્યાં બરકત છે; પણ ખાલી વાતો જ થાય ત્યાં દળદર લાવનારી છે. Faic an caibideil |